gu_tw/bible/other/biblicaltimeweek.md

1.6 KiB

સપ્તાહ, સપ્તાહો

વ્યાખ્યા:

“સપ્તાહ” શબ્દનો શાબ્દિક અર્થ, સાત દિવસોનો સમયગાળો દર્શાવે છે.

  • યહૂદીયોના સમય વ્યવસ્થાની ગણતરીમાં સપ્તાહની શરૂઆત શનિવારના સૂર્યાસ્તથી શરૂ થઈને પછીના શનિવારના સૂર્યાસ્તે તેનો અંત આવે છે.
  • બાઈબલમાં, “સપ્તાહ” શબ્દનો રૂપક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમકે સાત એકમના સમય જૂથને સાત વર્ષો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
  • “સપ્તાહોની ઉજવણી” જે ફસલની ઉજવણી છે કે જે પાસ્ખાપર્વના સાત સપ્તાહો પછી આવે છે.

તેને “પચાસમાનો દિવસ” પણ કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: પચાસમાનો દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H7620, G4521