gu_tw/bible/other/biblicaltimemonth.md

27 lines
3.1 KiB
Markdown

# મહિનો, મહિનાઓ, મહિને
## વ્યાખ્યા:
“ મહિનો” એ શબ્દ, ચાર અઠવાડિયાના સમયગાળાને દર્શાવે છે.
દરેક મહિનામાં કેટલા દિવસોની સંખ્યા હોય છે, તેનો આધાર સૂર્ય અથવા ચંદ્રના પંચાંગ પર હોઈ, તેઓ અલગ અલગ હોય શકે છે.
* ચંદ્રના પંચાગમાં, મહિનાની લંબાઈ ચંદ્રને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવા માટે કેટલો સમય લે છે તેના તેનો પર આધાર હોય છે, જેમકે તેનો સમય લગભગ 29 દિવસનો હોય છે.
આ વ્યવસ્થામાં એક વર્ષમાં 12 અથવા 13 મહિના હોય છે.
આ પંચાંગમાં વર્ષના 12 અથવા 13 મહિના હોય છે, જેમાં પ્રથમ મહિનાને હંમેશા એક જ નામથી બોલાવાય છે, તેમ છતાં તેમાં અલગ અલગ ઋતુ હોય શકે છે.
* “નવો ઉગતો ચંદ્ર” અથવા નવા ચંદ્રનું શરૂઆતનું સ્વરૂપ જેમાં તે ચાંદીના પ્રકાશ સાથે ચમકે છે જે સમયે ચંદ્રેના પંચાંગમાં શરૂઆત થાય છે.
* બાઈબલમાં બધાં જ મહિનાઓના નામ ચંદ્રના પંચાંગના નામ પ્રમાણે આપવામાં આવ્યા છે, કારણકે ઈઝરાએલીઓ આ પ્રકારના પંચાગનો ઉપયોગ કરતા હતા. આધુનિક યહૂદિયો આજે પણ ધાર્મિક હેતુ માટે આ પંચાગનો ઉપયોગ કરે છે.
* આધુનિક સમયના સૂર્ય પંચાંગનો આધાર, પૃથ્વી સૂર્યની ચોફેર ફરતા કેટલો સમય લે છે તેના ઉપર આધારિત છે (લગભગ 365 દિવસ) આ વ્યવસ્થામાં વર્ષને હંમેશા 12 મહિનાઓમાં વિભાજીત કરવામાં આવે છે, જેમાં દરેક મહિનામાં દિવસોની સંખ્યા 28 થી લઈને 31 સુધી હોય છે.
## બાઈબલની કલમો:
* [1 શમુએલ 20:32-34](rc://gu/tn/help/1sa/20/32)
* [પ્રેરિતોના કૃત્યો 18:9-11](rc://gu/tn/help/act/18/09)
* [હિબ્રુઓ 11:23-26](rc://gu/tn/help/heb/11/23)
* [ગણના 10:10](rc://gu/tn/help/num/10/10)
## શબ્દ માહિતી:
* Strong's: H2320, H3391, H3393, G3376