gu_tw/bible/other/bearanimal.md

20 lines
1.5 KiB
Markdown

# રીંછ, રીંછો
## વ્યાખ્યા:
રીંછ એ મોટું, રુંવાટીદાર ચાર-પગવાળું, કાળા-ભૂરા અથવા કાળા વાળ, તીક્ષ્ણ ધારદાર દાંતવાળું, અને પંજાવાળું એક પ્રાણી છે.
બાઈબલના સમય દરમ્યાન ઈઝરાએલમાં રીંછો સામાન્ય હતા.
* આ પ્રાણીઓ જંગલો અને પહાડી ભાગોમાં રહે છે, તેઓ માછલી, જીવ જંતુઓ, અને વનસ્પતિ ખાય છે .
* જૂનાકરારમાં, રીંછને બળવાનના પ્રતિક તરીકે વાપરવામાં આવ્યું છે.
* ઘેટાંની દેખરેખના સમયે, દાઉદ ભરવાડ રીંછ સામે લડ્યો અને તેને હરાવ્યું.
* બે રીંછો જંગલમાંથી નીકળી આવ્યા અને જેઓએ એલીશા પ્રબોધકની મશ્કરી કરી હતી તેમની ઉપર હુમલો કર્યો.
(આ પણ જુઓ: [દાઉદ](../names/david.md), [એલીશા](../names/elisha.md))
## બાઈબલની કલમો:
## શબ્દ માહિતી:
* Strong's: H1677, G715