gu_tw/bible/other/banquet.md

21 lines
1.3 KiB
Markdown

# મિજબાની
## વ્યાખ્યા:
મિજબાની એ એક મોટું,ઔપચારિક ભોજન છે કે જેમાં સામાન્ય રીતે અલગ અલગ વાનગીઓનો સમાવેશ થાય છે.
* પ્રાચીન સમયમાં, રાજાઓ વારંવાર રાજકીય નેતાઓ અને બીજા મોભાદાર મહેમાનોને મનોરંજન કરાવવા મિજબાની આપતા હતાં.
* આનું ભાષાંતર આ રીતે થઈ શકે જેમકે, “વિગતવારવાળું ભોજન” અથવા “મહત્વની મિજબાની” અથવા “બહુવિધ વાનગીઓનું ભોજન.”
## બાઈબલની કલમો:
* [દાનિએલ 5:10](rc://gu/tn/help/dan/05/10)
* [યશાયા 5:11-12](rc://gu/tn/help/isa/05/11)
* [યર્મિયા16:7-9](rc://gu/tn/help/jer/16/07)
* [લૂક 5:29-32](rc://gu/tn/help/luk/05/29)
* [ગીતોનું ગીત 2:3-4](rc://gu/tn/help/sng/02/03)
## શબ્દ માહિતી:
* Strong's: H3739, H4797, H4960, H4961, H8354, G1173, G1403