gu_tw/bible/other/arrogant.md

23 lines
1.5 KiB
Markdown

# અહંકારી, અહંકારથી, અહંકાર
## વ્યાખ્યા:
આ શબ્દ “અહંકારી” એટલે અભિમાન, ખુલ્લું, બાહ્ય આડંબર કરનાર.
અહંકારી વ્યક્તિ વારંવાર પોતા વિશે બડાઈ કરશે.
સામાન્ય રીતે અહંકારી તરીકે વિચારે છે કે બીજા લોકો મહત્વના નથી અથવા બીજા પોતાના જેવા પ્રભાવશાળી નથી.
લોકો કે જેઓ દેવને સન્માન આપતા નથી અને જેઓ અહંકારી છે તેઓ તેની વિરદ્ધ બંડ કરે છે કારણકે તેઓ સ્વીકારતા નથી કે દેવ કેટલો મહાન છે.
(આ પણ જુઓ : [સ્વીકારવું](../other/acknowledge.md), [બડાઈ](../kt/boast.md), [અભિમાન](../other/proud.md))
## બાઈબલની કલમો:
* [1 કોરંથી 4:17-18](rc://gu/tn/help/1co/04/17)
* [2 પિતર 2:17-19](rc://gu/tn/help/2pe/02/17)
* [હઝકિએલ 16:49-50](rc://gu/tn/help/ezk/16/49)
* [નીતિવચન 16:5-6](rc://gu/tn/help/pro/16/05)
* [ગીતશાસ્ત્ર 56:1-2](rc://gu/tn/help/psa/056/001)
## શબ્દ માહિતી:
* Strong's: H1346, H1347, H6277