gu_tw/bible/other/angry.md

27 lines
2.0 KiB
Markdown

# ગુસ્સો,(ક્રોધ), ક્રોધે ભરાયેલ, ગુસ્સે થયેલું
## વ્યાખ્યા:
“ગુસ્સે થવું” અથવા “ગુસ્સો આવવો” એનો અર્થ એ થાય છે કે અતિશય નાખૂશ કે ગુસ્સે થયેલું, કશાક વિશે અને કોઈકની વિરુદ્ધ ચિડાયેલું કે નારાજ થયેલ.
જયારે લોકો ગુસ્સે થાય, ત્યારે તેઓ સતત પાપ કરનારા અને સ્વાર્થી જતા હોય છે, પણ ક્યારેક તેમનો ન્યાયી ગુસ્સો અન્યાય અથવા જુલમ વિરુદ્ધ હોય છે.
* દેવનો ગુસ્સો (તેને “કોપ” પણ કહેવામાં આવે છે) જે પાપ વિશે સખત નાખુશી દર્શાવે છે.
“ગુસ્સાથી ઉશ્કેરાવું” એ શબ્દનો અર્થ “ગુસ્સે કરાવવો” થાય છે.
(જુઓ: [કોપ](../kt/wrath.md))
## બાઈબલની કલમો:
* [એફેસી 4:25-27 ](rc://gu/tn/help/eph/04/25)
* [નિર્ગમન 2:9-11 ](rc://gu/tn/help/exo/32/09)
* [યશાયા 57:16-17 ](rc://gu/tn/help/isa/57/16)
* [યોહાન 6:52 -53 ](rc://gu/tn/help/jhn/06/52)
* [માર્ક 10:13-14 ](rc://gu/tn/help/mrk/10/13)
* [માથ્થી 26:6-9 ](rc://gu/tn/help/mat/26/06)
* [ગીતશાસ્ત્ર 18:7-8 ](rc://gu/tn/help/psa/018/007)
## શબ્દ માહિતી:
* Strong's: H599, H639, H1149, H2152, H2194, H2195, H2198, H2534, H2734, H2787, H3179, H3707, H3708, H3824, H4751, H4843, H5674, H5678, H6225, H7107, H7110, H7266, H7307, G23, G1758, G2371, G2372, G3164, G3709, G3710, G3711, G3947, G3949, G5520