gu_tw/bible/other/ambassador.md

27 lines
3.0 KiB
Markdown

# રાજદૂત, રાજદૂતો, પ્રતિનિધિ, પ્રતિનિધિઓ
## વ્યાખ્યા:
રાજદૂત એક દેશ દ્વારા પસંદ કરાયેલ એક પ્રતિનિધિ છે, જે પોતાના દેશનું પ્રતિનિધિત્વ બીજા દેશમાં જઈને કરે છે.
આ શબ્દનો રૂપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેનું ભાષાંતર સામાન્ય અને મોટે ભાગે એક “પ્રતિનિધિ” થાય છે.
* રાજદૂત અથવા પ્રતિનિધિ, કોઈ વ્યક્તિ અથવા સરકાર માટે સંદેશાઓ મોકલે છે.
* સામાન્ય રીતે “પ્રતિનિધિ” શબ્દ દર્શાવે છે કે એવી વ્યક્તિ કે જેને અમુક પ્રકારના અધિકાર આપવામાં આવ્યો હોય અને બીજાના વ્યક્તિને બદલે બોલવાનું હોય છે.
* પ્રેરિત પાઉલે શિક્ષણ આપ્યું કે ખ્રિસ્તી લોકોને આ દુનિયામાં ખ્રિસ્ત માટે તેના એલચીઓ બનાવ્યા છે, કારણકે તેઓ ખ્રિસ્ત માટે દુનિયામાં તેનો સંદેશો લઈ જઈ તેનું પ્રતિનિધિત્વ કરે છે.
* સંદર્ભ પ્રમાણે આ શબ્દનું ભાષાંતર “સત્તાવાર પ્રતિનિધિ” અથવા “નિમાયેલ સંદેશવાહક” અથવા “પસંદ કરાયેલ પ્રતિનિધિ” અથવા “નિમાયેલ પ્રતિનિધિ” થઇ શકે છે.
* “રાજદૂતોનું મંડળ” નું ભાષાંતર, “કોઈ સત્તાવાર સંદેશવાહકો” અથવા “પ્રતિનિધિનું નિમાયેલ મંડળ” અથવા “બધા લોકો માટે રજૂઆત કરનાર સત્તાવાર દળ” થઇ શકે છે.
(જુઓ: [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown)
(તે પણ જુઓ: [સંદેશવાહક](../other/messenger.md))
## બાઈબલની કલમો:
* [અફેસીઓ 6:19-20](rc://gu/tn/help/eph/06/19)
* [લૂક 14:31-33](rc://gu/tn/help/luk/14/31)
* [લૂક 19:13-15](rc://gu/tn/help/luk/19/13)
## શબ્દ માહિતી:
* Strong's: H3887, H4135, H4136, H4397, H6735, H6737, G4243