gu_tw/bible/other/altarofincense.md

31 lines
1.8 KiB
Markdown

# ધૂપનીવેદી , ધૂપવેદી
## સત્યો:
ધૂપવેદી એ કોઈ બનાવેલું માળખું (રાચરચીલું) હતું કે જેના ઉપર યાજક દેવને બલિદાન તરીકે ધૂપ બાળી અર્પણ કરતો.
તે સોનાની વેદી તરીકે પણ ઓળખતી હતી.
* ધૂપની વેદી લાકડાંની બનેલી હતી, અને તેની ટોચ અને બાજુઓ સોનાથી ઢાંકેલી હતી.
તે લગભગ અડધો મીટર લાંબી, અડધો મીટર પહોળી અને એક મીટર ઊંચી હતી.
* સૌ પ્રથમ તેને મુલાકાત મંડપમાં રાખવામાં આવી હતી.
પછી તેને મંદિરમાં રાખવામાં આવી હતી.
* દરરોજ સવારે અને સાંજે યાજક તેની ઉપર ધૂપ બળતા હતા.
* એનું ભાષાંતર એ રીતે કરી શકાય એટલે કે “ધૂપ બાળવા માટેની વેદી” અથવા “સોનાની વેદી” અથવા “ધૂપ બાળવાનું” અથવા “ધૂપની મેજ.”
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું ](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [ધૂપ](../other/incense.md))
## બાઈબલની કલમો:
* [લૂક 1:11-13](rc://gu/tn/help/luk/01/11)
## શબ્દ માહિતી:
* Strong's: H4196, H7004, G2368, G2379