gu_tw/bible/other/age.md

2.2 KiB

ઉંમર/યુગ, યુગો, ગત્યુગ

વ્યાખ્યા:

“ઉંમર” શબ્દનો અર્થ એમ થાય કે, વ્યક્તિ કેટલા વર્ષ જીવ્યો. યુગ શબ્દનો સામાન્ય અર્થ સમયગાળો થાય છે.

  • આ બાબત માટે બીજા શબ્દો ઉપયોગ કરવામાં આવ્યા છે જેમકે “યુગ” અને “ઋતુ” જેવા શબ્દોનો સમાવેશ થાય છે.
  • ઇસુએ “આ યુગને” હાલનો સમય ગણાવ્યો છે કે જેમાં પૃથ્વી ભૂંડાઈ, પાપ અને અનાઆજ્ઞાધિનતાથી ભરપુર થશે.
  • ભવિષ્યમાં એવો યુગ આવશે જયારે ન્યાયીપણું નવા આકાશ અને નવા પૃથ્વી રાજ્ય કરશે.

ભાષાંતર માટે સૂચનો:

  • સંદર્ભ પ્રમાણે “યુગ” શબ્દનો અર્થ “કાળ” અથવા “વર્ષોનો સમયગાળો” અથવા “સમયગાળો” અથવા “સમય” થઈ શકે છે.
  • “પાકી ઉંમરે” શબ્દનો અર્થ “વધારે ઉંમરવાળા” અથવા “જયારે તે બહુ ઉંમરવાળા થયા” અથવા “જયારે તે બહુ જીવ્યા” એમ થઈ શકે છે.
  • “હાલનો ભૂંડો સમય” તે શબ્દનો અર્થ એમ થાય કે “હાલના સમયમાં જયારે લોકો ભૂંડા થઇ ગયા છે."

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2465, G165, G1074