gu_tw/bible/other/admonish.md

1.2 KiB

ચેતવણી આપવી

વ્યાખ્યા:

“ચેતવણી આપવી” શબ્દનો અર્થ સખત રીતે ચેતવણી આપવી અથવા દ્રઢ રીતે સલાહ આપવી થાય છે.

  • મોટેભાગે “ચેતવણી આપવી” શબ્દનો અર્થ એમ થાય છે કે, કોઈને કાંઈક ન કરવા માટે સલાહ આપવી.
  • ઈસુની મંડળીમાં વિશ્વાસીઓને શીખવામાં આવે છે કે તેઓ પાપથી દુર રહે અને પવિત્ર જીવન જીવે.
  • “ચેતવણી આપવી” શબ્દનું ભાષાંતર “પાપથી દુર રહેવા માટે પ્રોત્શાહન પૂરું પાડવું અથવા “પાપ ન કરવા વિનંતી કરવી” થઇ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2094, H5749, G3560, G3867, G5537