gu_tw/bible/other/acquit.md

24 lines
1.9 KiB
Markdown

# નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું
## વ્યાખ્યા:
“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.
* બાઈબલમાં આ શબ્દનો ઉપયોગ અમુકવાર જ્યારે કોઈ પાપીને માફી આપવામાં આવે છે ત્યારે કરવામાં આવ્યો છે.
* મોટા ભાગના સંદર્ભમાં બાઈબલ આ શબ્દનો ઉપયોગ જયારે ભૂંડા અથવા ઈશ્વરની વિરુદ્ધ બળવાખોર વ્યક્તિને નિર્દોષ જાહેર કરવામાં આવે છે ત્યારે વાપરવામાં કરવામાં આવ્યો છે.
* આ શબ્દ “નિર્દોષ જાહેર કરવું” અથવા “ન્યાય થયેલ પણ નિર્દોષ જાહેર કરાયેલ” થઇ શકે છે.
(જુઓ: [માફી](../kt/forgive.md), [દોષ](../kt/guilt.md), [પાપ](../kt/sin.md))
## બાઈબલની કલમો:
* [પુર્નનિયમ 25:1-2](rc://gu/tn/help/deu/25/01)
* [નિર્ગમન 21:28-30](rc://gu/tn/help/exo/21/28)
* [નિર્ગમન 23:6-9](rc://gu/tn/help/exo/23/06)
* [યશાયા 5:22-23](rc://gu/tn/help/isa/05/22)
* [અયૂબ 10:12-14](rc://gu/tn/help/job/10/12)
## શબ્દ માહિતી:
* Strong's: H3444, H5352, H5355, H6403, H6663