gu_tw/bible/other/acacia.md

1.7 KiB

બાવળ

વ્યાખ્યા:

"બાવળ" શબ્દ એ પુરાતન કનાનમાં આવેલા એક છોડ અથવા વૃક્ષનું નામ છે જે એ વિસ્તારમાં બહુ ઉગે છે.

  • બાવળમાંથી એક બદામી રંગનું ખુબ જ મજબુત અને ટકાઉ લાકડું પેદા થાય છે, જેનો ઉપયોગ બાંધકામ માટે થાય છે
  • આ લાકડામાં ન સડવાના ગુણ રહેલા છે, કારણકે એ ખુબજ ઘટ્ટ અને તે પોતામાંથી પાણીને દુર રાખે છે. તેમાં કુદરતી સાચવણીનો ગુણધર્મ રહેલો છે જે જંતુનો નાશ કરે છે.

બાઈબલ ની અંદર, કરારકોશ અને મુલાકાત મંડપ બનાવવા માટે બાવળના લાકડાનો ઉપયોગ કર્યો હતો.

(જુઓ: અજ્ઞાતોનું ભાષાંતર કેવી રીતે કરવું

(જુઓં: કરારકોશ, મુલાકાત મંડપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H7848