gu_tw/bible/names/zoar.md

25 lines
1.6 KiB
Markdown

# સોઆર
## તથ્યો:
સોઆર નાનું શહેર હતું જ્યાં લોત જ્યારે ઈશ્વરે સદોમ અને ગમોરાહનો નાશ કર્યો ત્યારે નાસી ગયો.
* પહેલાં તે "બેલા" તરીકે ઓળખાતું હતું પરંતુ લોતે આ "નાના" શહેરને છોડી દેવા માટે ઈશ્વરને પૂછ્યું ત્યારે તેનું નામ બદલીને " સોઆર " રાખવામાં આવ્યું હતું.
* સોઆર યર્દન નદીના મેદાનમાં અથવા મૃત સમુદ્રના દક્ષિણને અંતે આવ્યું હોય તેવું માનવામાં આવે છે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [લોત](../names/lot.md), [સદોમ](../names/sodom.md), [ગમોરાહ](../names/gomorrah.md))
## બાઇબલ સંદર્ભો
* [પુનર્નિયમ 34:1-3](rc://gu/tn/help/deu/34/01)
* [ઉત્પત્તિ 13:10-11](rc://gu/tn/help/gen/13/10)
* [ઉત્પત્તિ 14:1-2](rc://gu/tn/help/gen/14/01)
* [ઉત્પત્તિ 19:21-22](rc://gu/tn/help/gen/19/21)
* [ઉત્પત્તિ 19:23-25](rc://gu/tn/help/gen/19/23)
## શબ્દ માહિતી:
* Strong's: H6820