gu_tw/bible/names/zephaniah.md

28 lines
1.6 KiB
Markdown

# સફાન્યાહ
## તથ્યો:
કુશીનો પુત્ર સફાન્યા, એક પ્રબોધક હતા જેયરુસાલેમમાં રહેતા હતા અને રાજા યોશીયાહના શાસન દરમિયાન ભવિષ્યવાણી કરતા હતા.
તે યિર્મેયાહના સમય દરમિયાન જ જીવ્યા હતા.
* તેમણે જૂઠા દેવોની પૂજા માટે યહુદાહના લોકોને ઠપકો આપ્યો.
તેમની ભવિષ્યવાણીઓ જૂના કરારના સફાન્યાહના પુસ્તકમાં લખેલી છે.
* જૂના કરારમાં સફાન્યાહ નામના બીજા ઘણા પુરુષો હતા, જેમાંના મોટા ભાગના યાજકો હતા.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [યિર્મેયા](../names/jeremiah.md),[યોશીયાહ](../names/josiah.md), [યાજક](../kt/priest.md))
## બાઇબલ સંદર્ભો
* [2 રાજાઓ 25:18-19](rc://gu/tn/help/2ki/25/18)
* [યર્મિયા 52:24-25](rc://gu/tn/help/jer/52/24)
* [ઝખાર્યા 6:9-11](rc://gu/tn/help/zec/06/09)
* [સફાન્યા 1:1-3](rc://gu/tn/help/zep/01/01)
## શબ્દ માહિતી:
* Strong's: H6846