gu_tw/bible/names/zedekiah.md

29 lines
2.3 KiB
Markdown

# સિદકિયા
## તથ્યો:
યોશિયાના પુત્ર સિદકિયા, યહૂદિયાના છેલ્લા રાજા હતા (597-587 બી.સી.).
જૂના કરારમાં સિદકિયા નામના ઘણા અન્ય પુરુષો પણ છે.
* રાજા નેબુખાદનેસ્સારે રાજા યહોયાખીનને કબજે કરીને અને તેને બાબેલ લઇ ગયા બાદ સિદકિયાને યહૂદિયાના રાજા બનાવ્યો હતો.
ત્યારબાદ સિદકિયાએ બળવો કર્યો અને પરિણામે નબૂખાદનેસ્સાર તેને કબજે કરાવ્યો અને યરૂશાલેમના બધાનો નાશ કર્યો.
* ઇઝરાયલના રાજા આહાબના સમય દરમિયાન, કેનાનાહના પુત્ર સિદકિયા જૂઠા પ્રબોધક હતા.
* સિદકિયા નામવાળા એક માણસ જેઓ નહેમ્યાના સમય દરમિયાન ઈશ્વર માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા પૈકીના એક હતા.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ:[આહાબ](../names/ahab.md),[યહુદાહ](../names/babylon.md), [નબૂખાદનેસ્સાર](../names/ezekiel.md),[બાબેલ](../names/kingdomofisrael.md), [હઝકીએલ](../names/jehoiachin.md), [ઈસ્રાએલનું રાજ્ય](../names/jeremiah.md),[યહોયાખીન](../names/josiah.md),[યિર્મેયાહ](../names/kingdomofjudah.md), [યોશીયાહ](../names/nebuchadnezzar.md), [નહેમ્યાહ](../names/nehemiah.md))
## બાઇબલ સંદર્ભો
* [1 કાળવૃતાંત 3:15-16](rc://gu/tn/help/1ch/03/15)
* [યર્મિયા 37:1-2](rc://gu/tn/help/jer/37/01)
* [યર્મિયા 39:1-3](rc://gu/tn/help/jer/39/01)
## શબ્દ માહિતી:
* Strong's: H6667