gu_tw/bible/names/zacchaeus.md

23 lines
1.6 KiB
Markdown

# જાખ્ખી
## તથ્યો:
જાખ્ખી યરીખોના દાણ ઉઘરાવનાર હતા, જે લોકોની મોટી ભીડમાં લોકો દ્વારા ઘેરાયેલા ઈસુને જોવા માટે એક વૃક્ષ પર ચડતા હતા.
* જાખ્ખીએ ઈસુમાં વિશ્વાસ કર્યો ત્યારે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો.
* તેમણે લોકોની છેતરપિંડીના તેમના પાપમાંથી પસ્તાવો કર્યો અને ગરીબોને અર્ધો સંપત્તિ આપવાનું વચન આપ્યું.
* તેમણે એ પણ વચન આપ્યું હતું કે તે લોકોને તેમના કરવેરા માટે વધુ પડતી રકમનું ચાર ગણું ચૂકવશે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [વિશ્વાસ](../kt/believe.md), [વચન](../kt/promise.md), [પસ્તાવો કરવો](../kt/repent.md), [પાપ](../kt/sin.md), [કર](../other/tax.md), [કર ઉઘરાવનાર](../other/tax.md))
## બાઇબલના સંદર્ભો:
* [લૂક 19:1-2](rc://gu/tn/help/luk/19/01)
* [લૂક 19:5-7](rc://gu/tn/help/luk/19/05)
## શબ્દ માહિતી:
* Strong's: G2195