gu_tw/bible/names/vashti.md

23 lines
1.4 KiB
Markdown

# વાશ્તી
## તથ્યો:
જૂના કરારમાં એસ્તેરના પુસ્તકમાં, વાશ્તી પર્શિયાના રાજા અહાશ્વેરોશની પત્ની હતી.
* રાજા અહાશ્વેરોશે રાણી વાશ્તીને દૂર કરી જ્યારે તેણીએ મિજબાનીમાં આવવા અને તેના દારૂના નશામાં મહેમાનોને તેની સુંદરતા બતાવવાની આજ્ઞા પાળવાનો ઇન્કાર કર્યો.
* પરિણામે, એક નવી રાણીની શોધ થઈ અને આખરે એસ્તેરને રાજાની નવી પત્ની તરીકે પસંદ કરવામાં આવી.
(અનુવાદના સૂચનો: [નામનું ભાષાંતર કરો](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [અહાશ્વેરોશ](../names/ahasuerus.md), [એસ્તેર](../names/esther.md), [પર્શિયા](../names/persia.md))
## બાઇબલ સંદર્ભો
* [એસ્તેર 1:9-11](rc://gu/tn/help/est/01/09)
* [એસ્તેર 2:1-2](rc://gu/tn/help/est/02/01)
* [એસ્તેર 2:17-18](rc://gu/tn/help/est/02/17)
## શબ્દ માહિતી:
* Strong's: H2060