gu_tw/bible/names/tychicus.md

26 lines
1.4 KiB
Markdown

# તુખિકસ
## તથ્યો:
તુખિકસ પાઉલના સુવાર્તાના સાથી કાર્યકર્તાઓ પૈકીના એક હતા.
* તુખિકસ એશિયામાં ઓછામાં ઓછી એક મિશનરી મુસાફરીમાં પાઉલ સાથે હતો.
* પાઉલે તેમને "વહાલા" અને "વિશ્વાસુ" તરીકે વર્ણવ્યા હતા.
* તુખિકસ પાઉલના પત્રોને એફેસસ અને કોલોસી સુધી લઈ ગયો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [એશિયા](../names/asia.md), [વહાલું](../kt/beloved.md), [કોલોસી](../names/colossae.md), [એફેસસ](../names/ephesus.md), [વિશ્વાસુ](../kt/faithful.md), [શુભ સમાચાર](../kt/goodnews.md), [સેવક](../kt/minister.md))
## બાઇબલ સંદર્ભો
* [2 તિમોથી 4:11-13](rc://gu/tn/help/2ti/04/11)
* [કોલોસી 4:7-9](rc://gu/tn/help/col/04/07)
* [તિતસ 3:12-13](rc://gu/tn/help/tit/03/12)
{{ટેગ>કેટીલીંકપ્રકાશિત કરો}
## શબ્દ માહિતી:
* Strong's: G5190