gu_tw/bible/names/tubal.md

24 lines
1.5 KiB
Markdown

# તુબાલ
## તથ્યો:
જૂના કરારમાં ઘણા પુરુષો હતા જેમના નામ " તુબાલ " હતું.
તુબાલ નામના એક માણસ યાફેથના પુત્રો પૈકીના એક હતા.
* "તુબાલ-કેન" નામનો એક માણસ લામેખનો પુત્ર હતો અને કાઈનનો વંશજ હતો.
* તુબાલ લોકજુથનું નામ હતું જેનો ઉલ્લેખ યશાયાહ અને હઝકીએલ પ્રબોધકો દ્વારા કરાયેલ હતો।
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [કાઈન](../names/cain.md), [વંશજ](../other/descendant.md), [હઝકીએલ](../names/ezekiel.md), [યશાયાહ](../names/isaiah.md), [યાફેથ](../names/japheth.md), [લામેખ](../names/lamech.md), [લોકજૂથ](../other/peoplegroup.md), [પ્રબોધક](../kt/prophet.md))
## બાઇબલના સંદર્ભો:
* [1કાળવૃતાંત 1:5-7](rc://gu/tn/help/1ch/01/05)
* [હઝકીએલ 27:12-13](rc://gu/tn/help/ezk/27/12)
* [ઉત્પત્તિ 10:2-5](rc://gu/tn/help/gen/10/02)
## શબ્દ માહિતી:
* Strong's: H8422, H8423