gu_tw/bible/names/troas.md

29 lines
2.3 KiB
Markdown

# ત્રોઆસ
## તથ્યો:
ત્રોઆસ શહેર એશિયાના પ્રાચીન રોમન પ્રાંતના ઉત્તરપશ્ચિમ દરિયાકિનારા પર આવેલું એક દરિયાઇ બંદર હતું.
* પાઉલે સુવાર્તા આપવા વિવિધ પ્રદેશોમાં તેમની મુસાફરીઓ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ વખત ત્રોઆસની મુલાકાત લીધી હતી.
* ત્રોઆસમાં એક પ્રસંગે, પાઉલે રાત્રે લાંબા સમય સુધી પ્રચાર કર્યો અને યુતુખસ નામના યુવક સાંભળીને ઊંઘી ગયા.
કારણ કે તે એક ખુલ્લી બારીમાં બેઠો હતો, યુતુખસ પડ્યો અને મૃત્યુ પામ્યો.
પાઉલે આ યુવકને ઈશ્વરના સામર્થ્યથી સજીવન કર્યો.
* જ્યારેપાઉલ રોમમાં હતા ત્યારે, તેમણે તિમોથીને પોતાના ઓડીયાં અને તેના ઝભ્ભાને લાવવા કહ્યું, જે તે ત્રોઆસમાં મૂકી રાખ્યા હતા.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [એશિયા](../names/asia.md), [ઉપદેશ](../other/preach.md), [પ્રાંત](../other/province.md), [જીવિત[[રોમ](../other/raise.md), [ઓડિયું](../names/rome.md), [તિમોથી](../other/scroll.md)
## બાઇબલના સંદર્ભો:
* [2 કોરિંથી 2:12-13](../names/timothy.md)
* [2 તિમોથી 4:11-13](rc://gu/tn/help/2co/02/12)
* [પ્રેરિતોનાં કૃત્યો 16:6-8](rc://gu/tn/help/2ti/04/11)
* [પ્રેરિતોનાં કૃત્યો 20:4-6](rc://gu/tn/help/act/16/06)
## શબ્દ માહિતી:
* Strong's: G5174