gu_tw/bible/names/thessalonica.md

32 lines
2.3 KiB
Markdown

# થેસ્સલોનિકા, થેસ્સલોનીકાના, થેસ્સલોનીકીઓ
## તથ્યો:
નવા કરારના સમયમાં, પ્રાચીન રોમન સામ્રાજ્યમાં થેસ્સલોનીકા મકદોનિયાની રાજધાની હતી.
તે શહેરમાં રહેતા લોકો "થેસ્સલોનીકી" કહેવાતા.
* થેસ્સલોનીકા શહેર મહત્વનું દરિયાઇ બંદર હતું અને રોમન સામ્રાજ્યના પૂર્વ ભાગમાં રોમના મુખ્ય માર્ગ સાથે સંકળાયેલું હતું.
* પાઉલે, સિલાસ અને તીમોથી સાથે, બીજી મિશનરી મુસાફરીમાં થેસ્સલોનીકીની મુલાકાત લીધી હતી અને પરિણામે ત્યાં મંડળી સ્થાપિત થઈ હતી.
બાદમાં, પાઉલે આ ત્રીજી મિશનરી મુસાફરીમાં પણ આ શહેરની મુલાકાત લીધી હતી.
* પાઉલે થેસ્સલોનીકાના ખ્રિસ્તીઓને બે પત્રો લખ્યા હતા
આ પત્રો (1 થેસ્સલોનીકી અને 2થેસ્સલોનીકી) નવા કરારમાં સમાવેશ થાય છે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [મકદોનિયા](../names/macedonia.md), [પાઉલ[, [રોમ](../names/paul.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 થેસ્સલોનીકી 1:1](../names/rome.md)
* [2થેસ્સલોનીકી 1:1-2](rc://gu/tn/help/1th/01/01)
* [2 તિમોથી 4:9-10](rc://gu/tn/help/2th/01/01)
* [પ્રેરિતોનાં કૃત્યો 17:1-2](rc://gu/tn/help/2ti/04/09)
* [ફિલિપી 4:14-17](rc://gu/tn/help/act/17/01)
## શબ્દ માહિતી:
* Strong's: G2331, G2332