gu_tw/bible/names/tamar.md

37 lines
2.4 KiB
Markdown

# તામાર
## તથ્યો:
તામાર જૂના કરારમાં ઘણી સ્ત્રીઓનું નામ હતું
તે જૂના કરારમાં કેટલાક શહેરો અથવા અન્ય સ્થળોનું નામ પણ હતું
* તામાર યહૂદાની પુત્રી હતી.
તેણે પેરેસને જન્મ આપ્યો જે ઇસુ ખ્રિસ્તના પૂર્વજ હતા.
* રાજા દાઉદની એક દીકરી તામાર હતી. તે આબ્શાલોમની બહેન હતી.
તેના સાવકા ભાઈ આમ્નોને તેના પર બળાત્કાર કર્યો અને તેને તરછોડી દીધી હતી.
* આબ્શાલોમને તામાર નામની એક પુત્રી પણ હતી.
* 'હેઝઝોન તામાર' તરીકે ઓળખાતું શહેર, ખારા સમુદ્રના પશ્ચિમ કિનારાના એન્ગેદી શહેરની જેવું હતું.
એક "બાલ તામાર" પણ છે, અને સામાન્ય સંદર્ભોમાં "તામાર" નામનું સ્થળ જે બીજા શહેરોથી અલગ હોઈ શકે છે.
(આ પણ જુઓ: [આબ્શાલોમ](../names/absalom.md), [પૂર્વજ](../other/father.md), [આમ્નોન](../names/amnon.md), [દાઉદ](../names/david.md), [પૂર્વજ](../other/father.md), [યહૂદા](../names/judah.md), [ખારો સમુદ્ર](../names/saltsea.md))
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
## બાઇબલ સંદર્ભો
* [1 કાળવૃત્તાંત 2: 3-4](rc://gu/tn/help/1ch/02/03)
* [2 શમુએલ 13: 1-2](rc://gu/tn/help/2sa/13/01)
* [2શમુએલ 14:25-27](rc://gu/tn/help/2sa/14/25)
* [ઉત્પત્તિ 38: 6-7](rc://gu/tn/help/gen/38/06)
* [ઉત્પત્તિ 38: 24-26](rc://gu/tn/help/gen/38/24)
* [માથ્થી 1: 1-3](rc://gu/tn/help/mat/01/01)
## શબ્દ માહિતી:
* Strong's: H1193, H2688, H8412, H8559