gu_tw/bible/names/syria.md

29 lines
2.4 KiB
Markdown

# સીરિયા
## તથ્યો:
સીરિયા ઇસ્રાએલના ઉત્તરપૂર્વમાં આવેલો એક દેશ છે.
નવાકરારના સમય દરમિયાન,તે રોમન સામ્રાજ્યના શાસન હેઠળનો એક પ્રાંત હતો.
* જૂનાકરારના સમયગાળામાં, અરામીઓ ઇસ્રાએલીઓના સખત દુશ્મનો હતા.
* નામાન અરામના સૈન્યનો સેનાપતિ હતો કે જેનો એલિશા પ્રબોધકે કોઢ મટાડયો હતો.
* સીરિયાના ઘણા રહેવાસીઓ અરામના વંશજો છે, જેઓ નૂહના પુત્ર શેમથી ઉતરી આવ્યા હતા.
* સીરિયાની રાજધાની દમસ્કનો ઉલ્લેખ બાઇબલમાં ઘણી વખત થયો હતો॰
* શાઉલ દમસ્ક શહેરમાં ખ્રિસ્તીઓને સતાવવાની યોજના સાથે ગયો, પરંતુ ઈસુએ તેને રોક્યો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [અરામ](../names/aram.md), [સેનાપતિ](../other/commander.md), [દમસ્ક](../names/damascus.md), [વંશજ](../other/descendant.md), [એલિશા](../names/elisha.md), [રક્તપિત્ત](../other/leprosy.md), [નામાન](../names/naaman.md), [સતાવણી](../other/persecute.md), [પ્રબોધક](../kt/prophet.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોનાં કૃત્યો 15:22-23](rc://gu/tn/help/act/15/22)
* [પ્રેરિતોનાં કૃત્યો 15:39-41](rc://gu/tn/help/act/15/39)
* [પ્રેરિતોનાં કૃત્યો 20:1-3](rc://gu/tn/help/act/20/01)
* [ગલાતીઓ 1: 21-24](rc://gu/tn/help/gal/01/21)
* [માથ્થી 4:23-25](rc://gu/tn/help/mat/04/23)
## શબ્દ માહિતી:
* Strong's: H130, H726, H758, H761, H762, H804, H1834, H4601, H7421, G4947, G4948