gu_tw/bible/names/succoth.md

23 lines
1.8 KiB
Markdown

# સુકકોથ
## વ્યાખ્યા:
સુકકોથ નામ જૂના કરારના બે શહેરોનું નામ હતું.
“સુકકોથ” શબ્દનો અર્થ “ માંડવા” થાય છે.
* પ્રથમ સુકકોથ શહેર યર્દન નદીના પૂર્વ બાજુએ આવેલું હતું.
* યાકુબ સુકકોથમાં આવ્યો ને તેના માટે ઘર બાંધ્યું, ને તેનાં ઢોર માટે માંડવા બનાવ્યા.
* સહસ્ત્ર વર્ષો બાદ, ગિદિયોન અને તેના થાકેલા માણસો મિદ્યાનીઓ પાછળ પડ્યા હતા ત્યારે તેઓ સુકકોથમાં થોભ્યા હતા, પરંતુ તે લોકોએ તેઓને કોઈપણ ખોરાક આપવાની મનાઈ કરી હતી.
* બીજું સુકકોથ મિસરની ઉત્તર સરહદે આવેલું હતું અને જ્યારે ઇસ્રાએલીઓ મિસરની ગુલામગીરીમાંથી છૂટીને લાલ સમુદ્ર પાર કર્યા બાદ થોભ્યા હતા તે સ્થળ હતું.
## બાઈબલના સંદર્ભો:
* [1 રાજાઓ 7:46-47](rc://gu/tn/help/1ki/07/46)
* [નિર્ગમન 12: 37-40](rc://gu/tn/help/exo/12/37)
* [યહોશુઆ 13:27-28](rc://gu/tn/help/jos/13/27)
* [ન્યાયાધીશો 8:4-5](rc://gu/tn/help/jdg/08/04)
## શબ્દ માહિતી:
* Strong's: H5523, H5524