gu_tw/bible/names/sodom.md

23 lines
1.8 KiB
Markdown

# સદોમ
## વ્યાખ્યા:
સદોમએ કનાનના દક્ષિણ ભાગનું શહેર હતું જ્યાં ઈબ્રાહિમનો ભત્રીજો લોત તેણી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.
* સદોમની આસપાસનો પ્રદેશ ઘણો સારો પાણીયુક્ત અને ફળદ્રુપ હતો, તેથી લોતે જ્યારે તે પ્રથમ કનાનમાં સ્થાયી થયા ત્યારે ત્યાં રહેવા માટે પસંદ કર્યું.
* આ શહેરનું ચોક્કસ સ્થાન જાણીતું નથી કારણ કે સદોમ અને તેની નજીકનું શહેર ગમોરા ત્યાના લોકોના દુષ્ટ કૃત્યોને લીધે શિક્ષાના ભાગરૂપે ઈશ્વર દ્વારા સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યું હતું
* સૌથી નોંધપાત્ર પાપ સદોમ અને ગમોરાના લોકો કરતાં હતા એ તો સમલૈંગિકતા હતી.
(આ પણ જુઓ: [કનાન](../names/canaan.md), [ગમોરાહ](../names/gomorrah.md))
## બાઈબલના સંદર્ભો:
* [ઉત્પતિ 10:19-20](rc://gu/tn/help/gen/10/19)
* [ઉત્પતિ 13:12-13](rc://gu/tn/help/gen/13/12)
* [માથ્થી 10:14-15](rc://gu/tn/help/mat/10/14)
* [માથ્થી 11:23-24](rc://gu/tn/help/mat/11/23)
## શબ્દ માહિતી:
* Strong's: H5467, G4670