gu_tw/bible/names/sinai.md

32 lines
3.0 KiB
Markdown

# સિનાઈ, સિનાઈ પર્વત
## તથ્યો:
સિનાઈ પર્વત એક પહાડ છે તે કદાચ હાલના સિનાઈ દ્વીપકલ્પના દક્ષિણ ભાગે સ્થિત છે.
તેને “હોરેબ પર્વત” તરીકે પણ ઓળખવામાં આવતો હતો.
* સિનાઈ પર્વત મોટા, પથરાળ રણનો એક ભાગ છે.
* ઈઝરાયેલીઓ જ્યારે ઈજીપ્તથી વચનના દેશ ભણી મુસાફરી કરતાં હતા ત્યારે તેઓ સિનાઈ પર્વત પર આવ્યા.
* ઈશ્વરે મુસાને સિનાઈ પર્વત પર દસ આજ્ઞાઓ આપી હતી.
(આ પણ જુઓ: [રણ](../other/desert.md), [ઈજીપ્ત](../names/egypt.md), [હોરેબ](../names/horeb.md), [વચનનો દેશ](../kt/promisedland.md), [દસ આજ્ઞાઓ](../other/tencommandments.md))
## બાઈબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 7:29-30](rc://gu/tn/help/act/07/29)
* [નિર્ગમન 16:1-3](rc://gu/tn/help/exo/16/01)
* [ગલાતીઓ 4:24-25](rc://gu/tn/help/gal/04/24)
* [લેવીય 27:34](rc://gu/tn/help/lev/27/34)
* [ગણના 1:17-19](rc://gu/tn/help/num/01/17)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[13:1](rc://gu/tn/help/obs/13/01)__ ઈશ્વર ઈઝરાયેલીઓને લાલ સમુદ્રમાંથી દોર્ય બાદ, તેઓ તેમને વેરાન ઉજ્જડ પ્રદેશથી દોરી લઇ ગયા પર્વત __સિનાઈ પર__.
* __[13:3](rc://gu/tn/help/obs/13/03)__ ત્રણ દિવસ બાદ, લોકોએ જ્યારે પોતાને આત્મિક રીતે તૈયાર કર્યા પછી, ઈશ્વર નીચે ઉતર્યા ટોચ પર __સિનાઈ પર્વત પર__ મેઘગર્જના, વીજળી, ધુમાડા, અને મોટા રણશિંગડાના અવાજ સાથે.
* __[13:11](rc://gu/tn/help/obs/13/11)__ ઘણાં દિવસો સુધી, મુસા ટોચ પર હતો __સિનાઈ પર્વત પર__ ઈશ્વર સાથે વાતચીત કરતો હતો.
* __[15:13](rc://gu/tn/help/obs/15/13)__ પછી યહોશુઆએ લોકોને ઈશ્વરે જે કરાર ઈઝરાયેલીઓ સાથે __સિનાઈ પર્વત પર__ કર્યો હતો તેને આધીન થવા તેમની જવાબદારી વિષે યાદ અપાવ્યું.
## શબ્દ માહિતી:
* Strong's: H2022, H5514, G3735, G4614