gu_tw/bible/names/shiloh.md

27 lines
2.7 KiB
Markdown

# શિલોહ
## તથ્યો:
શિલોહ એક કોટવાળું કનાની શહેર હતું, જે યહોશુઆના આગેવાની હેઠળ ઈઝરાયેલીઓ દ્વારા જીતી લેવામાં આવ્યું હતું.
* શિલોહનું શહેર યર્દન નદીની પશ્ચિમે અને બેથેલ શહેરના ઉત્તરપૂર્વમાં આવેલું હતું.
* યહોશુઆ ઈઝરાયેલને આગેવાની આપતો હતો તે સમયગાળા દરમિયાન, શિલોહનું શહેર ઈઝરાયેલના લોકો માટે મુલાકાતનું સ્થળ હતું.
* ઈઝરાયેલના બાર કુળો કનાનનો કયો ભાગ તેઓમાંના દરેકને વહેંચવામાં આવ્યો છે તે માટે યહોશુઆનું કહેવું સાંભળવા શિલોહમાં ભેગા મળ્યા હતા.
* યરૂશાલેમમાં કોઈ પણ મંદિર બાંધવામાં આવ્યું તે પહેલાં, શિલોહ એવી જગ્યા હતી જ્યાં ઈઝરાયેલીઓ ઈશ્વરને બલિદાન આપવા આવતાં હતાં.
* જ્યારે શમુએલ એક નાનો છોકરો હતો, ત્યારે તેની માતા હાન્ના તે યાજક એલી દ્વારા તાલીમ પામીને યહોવાની સેવા કરવા માટે તેને શિલોહમાં રહેવા લઇ આવી.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બેઠેલ](../names/bethel.md), [અર્પણ કરવું](../other/dedicate.md), [હાન્ના](../names/hannah.md), [યરૂશાલેમ](../names/jerusalem.md), [યર્દન નદી](../names/jordanriver.md), [યાજક](../kt/priest.md), [બલિદાન](../other/sacrifice.md), [શમુએલ](../names/samuel.md), [મંદિર](../kt/temple.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 રાજાઓ 2:26-27](rc://gu/tn/help/1ki/02/26)
* [1 શમુએલ 1:9-10](rc://gu/tn/help/1sa/01/09)
* [યહોશુઆ 18:1-2](rc://gu/tn/help/jos/18/01)
* [ન્યાયાધીશો 18:30-31](rc://gu/tn/help/jdg/18/30)
## શબ્દ માહિતી:
* Strong's: H7886, H7887