gu_tw/bible/names/sarah.md

35 lines
2.8 KiB
Markdown

# સારા, સારાય
## તથ્યો:
* સારા ઈબ્રાહિમની પત્ની હતી.
* મૂળ રીતે તેણીનું નામ “સારાય” હતું પરંતુ ઈશ્વરે તે બદલીને “સારા” કર્યું.
* સારાએ ઈસહાકને જન્મ આપ્યો, દીકરો કે જેનું વચન ઈશ્વરે ઈબ્રાહિમ અને તેણીને આપ્યું હતું.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ઈબ્રાહિમ](../names/abraham.md), [ઈસહાક](../names/isaac.md))
## બાઈબલના સંદર્ભો:
* [ઉત્પતિ 11:29-30](rc://gu/tn/help/gen/11/29)
* [ઉત્પતિ 11:31-32](rc://gu/tn/help/gen/11/31)
* [ઉત્પતિ 17:15-16](rc://gu/tn/help/gen/17/15)
* [ઉત્પતિ 25:9-11](rc://gu/tn/help/gen/25/09)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[5:1](rc://gu/tn/help/obs/05/01)__ “તેથી ઈબ્રાહિમની પત્ની, __સારાયે__, તેને કહ્યું, “ઈશ્વરે મને બાળકો થાય એ માટે હજુ પરવાનગી આપી નથી અને બાળકોને પ્રાપ્ત કરવાં હવે હું ખુબ વૃદ્ધ થઈ છું, અહિયાં મારી દાસી છે, હાગાર.
તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”
* __[5:4](rc://gu/tn/help/obs/05/04)__ "'તારી પત્ની, __સારા__, દીકરો થશે—તે વચનનો દીકરો થશે.'"
* __[5:4](rc://gu/tn/help/obs/05/04)__ "ઈશ્વરે __સારાયનું__ નામ પણ બદલી નાંખ્યું __સારા કરીને__, જેનો અર્થ "રાજકુમારી" થાય છે.
* __[5:5](rc://gu/tn/help/obs/05/05)__ "આશરે એક વરસ પછી, જ્યારે ઈબ્રાહિમ 100 વર્ષનો હતો અને __સારા__ 90 વર્ષની હતી, __ત્યારે સારાએ__ ઈબ્રાહિમના દીકરાને જન્મ આપ્યો.
જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."
## શબ્દ માહિતી:
* Strong's: H8283, H8297, G4564