gu_tw/bible/names/samuel.md

33 lines
2.6 KiB
Markdown

# શમુએલ
## તથ્યો:
શમુએલ પ્રબોધક અને ઇઝરાયેલનો છેલ્લો ન્યાયાધીશ હતો.
તેણે ઈઝરાયેલના રાજા તરીકે શાઉલ અને દાઉદ બંનેનો અભિષેક કર્યો હતો.
* શમુએલ રામાહ શહેરમાં એલ્કાનાહ અને હાન્નાના ત્યાં જન્મ્યો હતો .
* હાન્ના વાંઝણી હતી, તેથી ઈશ્વર તેને દીકરો આપે તેવી તેણીએ આગ્રહથી પ્રાર્થના કરી હતી.
શમુએલ તે પ્રાર્થનાનો જવાબ હતો.
* હાન્નાએ વચન આપ્યું હતું કે, જો તેની અતિશય પ્રાર્થનાના જવાબ પેટે ઈશ્વર તેને દીકરો આપે, તો તેણી તેનો દીકરો યહોવાને સમર્પિત કરશે, તેની વિનંતી સ્વીકારવામાં આવી.
* પોતાનું વચન ઈશ્વર આગળ પૂર્ણ કરવાને માટે, જ્યારે શમુએલ જુવાન છોકરો હતો, ત્યારે હાન્નાએ તેને મંદિરમાં એલી યાજકની સાથે રહેવા અને મદદ કરવાં મોકલ્યો.
* ઈશ્વરે શમુએલને એક મહાન પ્રબોધક બનવા ઊભો કર્યો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો કેવી રીતે અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [હાન્ના](../names/hannah.md), [ન્યાયાધીશ](../kt/judge.md), [પ્રબોધક](../kt/prophet.md), [યહોવા](../kt/yahweh.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 શમુએલ 1:19-20](rc://gu/tn/help/1sa/01/19)
* [1 શમુએલ 9:23-24](rc://gu/tn/help/1sa/09/23)
* [1 શમુએલ 12:16-18](rc://gu/tn/help/1sa/12/16)
* [પ્રેરિતોના કૃત્યો 3:24-26](rc://gu/tn/help/act/03/24)
* [પ્રેરિતોના કૃત્યો 13:19-20](rc://gu/tn/help/act/13/19)
* [હિબ્રુઓ 11:32-34](rc://gu/tn/help/heb/11/32)
## શબ્દ માહિતી:
* Strong's: H8050, G4545