gu_tw/bible/names/rome.md

32 lines
3.6 KiB
Markdown

# રોમ, રોમન
## તથ્યો:
નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું.
તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.
* રોમન સામ્રાજ્યે ભૂમધ્ય સમુદ્રની આસપાસના દરેક પ્રદેશો પર, ઈઝરાયેલ પર પણ રાજ કર્યું.
* "રોમન" શબ્દ, રોમની સરકારના નિયંત્રણ હેઠળના વિસ્તારો, રોમન નાગરિકો અને રોમન અધિકારીઓ સહિતને લગતી કોઈ પણ બાબતનો ઉલ્લેખ કરે છે.
* પ્રેરિત પાઉલને રોમ શહેરમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યો હતો કારણ કે તેણે ઈસુ વિશેના સારાં સમાચારનો બોધ કર્યો હતો.
* નવા કરારનું પુસ્તક “રોમન” એ પત્ર છે જે પાઉલે રોમના ખ્રિસ્તીઓને લખ્યો હતો.
(આ પણ જુઓ: [સારાં સમાચાર](../kt/goodnews.md), [સમુદ્ર](../names/mediterranean.md), [પિલાત](../names/pilate.md), [પાઉલ](../names/paul.md))
## બાઈબલના સંદર્ભો:
* [2 તિમોથી 1:15-18](rc://gu/tn/help/2ti/01/15)
* [પ્રે.કૃ. 22:25-26](rc://gu/tn/help/act/22/25)
* [પ્રે.કૃ. 28:13-15](rc://gu/tn/help/act/28/13)
* [યોહાન 11:47-48](rc://gu/tn/help/jhn/11/47)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[23:4](rc://gu/tn/help/obs/23/04)__ જ્યારે મરિયમ માટે જન્મ આપવાનો સમય નજીક આવ્યો, ત્યારે __રોમન__ સરકારે દરેકને જણાવ્યું કે જ્યાં તેઓના પૂર્વજો રહેતાં હતાં તે શહેરમાં વસ્તી ગણતરીને સારું જાય.
* __[32:6](rc://gu/tn/help/obs/32/06)__ પછી ઈસુએ અશુદ્ધ આત્માને પૂછ્યું, "તારું નામ શું છે?" તેણે જવાબ આપ્યો, "મારું નામ સેના છે, કારણ કે અમે ઘણાં છીએ." (“સેના” અનેક હજારો સૈનિકોનું જૂથ હતું __રોમન__ સૈન્યમાં.)
* __[39:9](rc://gu/tn/help/obs/39/09)__ બીજા દિવસે વહેલી સવારે, યહૂદી આગેવાનો ઈસુને __રોમન__ રાજ્યપાલ, પિલાત, પાસે ઈસુને મારી નાંખવાની આશાએ લઇ આવ્યાં.
* __[39:12](rc://gu/tn/help/obs/39/12)__ __રોમન__ સૈનિકોએ ઈસુને ચાબૂક મારી અને બાદશાહી ઝભ્ભો અને કાંટાનો બનેલો મુગટ તેમને પહેરાવ્યો. પછી તેઓએ તેમની એમ કરતાં મશ્કરી કરી કે, “જુઓ, યહૂદીઓનો રાજા!"
## શબ્દ માહિતી:
* Strong's: G4514, G4516