gu_tw/bible/names/reuben.md

26 lines
1.7 KiB
Markdown

# રૂબેન
## તથ્યો:
રૂબેન યાકૂબનો પ્રથમજનિત દીકરો હતો.
તેની માતાનું નામ લેઆ હતું.
* જ્યારે યૂસફના ભાઈઓ તેને મારી નાખવાની યોજના કરતાં હતા ત્યારે, રૂબેને તેને મારી નાખવાને બદલે ઊંડા ખાડામાં નાખવાનું કહીને યૂસફનું જીવન બચાવ્યું હતું.
* રૂબેન બાદમાં યૂસફને બચાવવા આવ્યો, પણ બીજા ભાઈઓએ તેને પસાર થતા વેપારીઓને વેચી દીધો હતો.
* રૂબેનના વંશજો ઇઝરાયલના બાર કુળોમાંનું એક કુળ બન્યા.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [યાકૂબ](../names/jacob.md), [યૂસફ](../names/josephot.md), [લેઆ](../names/leah.md), [ઇઝરાયલના બાર કુળો](../other/12tribesofisrael.md))
## બાઇબલના સંદર્ભો:
* [ઉત્પત્તિ 29:31-32](rc://gu/tn/help/gen/29/31)
* [ઉત્પત્તિ 35:21-22](rc://gu/tn/help/gen/35/21)
* [ઉત્પત્તિ 42:21-22](rc://gu/tn/help/gen/42/21)
* [ઉત્પત્તિ 42:37-38](rc://gu/tn/help/gen/42/37)
## શબ્દ માહિતી:
* Strong's: H7205, H7206, G4502