gu_tw/bible/names/rebekah.md

38 lines
3.5 KiB
Markdown

# રિબકા
## તથ્યો:
રિબકા ઇબ્રાહિમના ભાઈ નાહોરની પૌત્રી હતી.
* ઈશ્વરે રિબકાને ઇબ્રાહિમના દીકરા ઇસહાકની પત્ની થવા પસંદ કરી હતી.
* રિબકા જ્યાં તે રહેતી હતી તે અરામ નાહરાઇમનો પ્રદેશ છોડીને જ્યાં ઇસહાક રહેતો હતો તે નેગેબના પ્રદેશમાં ઇબ્રાહિમના ચાકર સાથે ગઈ.
* ઘણા લાંબા સમય સુધી રિબકાને બાળકો થયા નહીં, પણ અંતે ઈશ્વરે તેને બે જોડિયા બાળકો, એસાવ અને યાકૂબનો આશીર્વાદ આપ્યો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [ઇબ્રાહિમ](../names/abraham.md), [અરામ](../names/aram.md), [એસાવ](../names/esau.md), [ઇસહાક](../names/isaac.md), [યાકૂબ](../names/jacob.md), [નાહોર](../names/nahor.md), [નેબેગ](../names/negev.md))
## બાઇબલના સંદર્ભો:
* [ઉત્પત્તિ 24:15-16](rc://gu/tn/help/gen/24/15)
* [ઉત્પત્તિ 24:45-46](rc://gu/tn/help/gen/24/45)
* [ઉત્પત્તિ 24:56-58](rc://gu/tn/help/gen/24/56)
* [ઉત્પત્તિ 24:63-65](rc://gu/tn/help/gen/24/63)
* [ઉત્પત્તિ 25:27-28](rc://gu/tn/help/gen/25/27)
* [ઉત્પત્તિ 26:6-8](rc://gu/tn/help/gen/26/06)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[6:2](rc://gu/tn/help/obs/06/02)__ જ્યાં ઇબ્રાઇમના સગાં-સંબંધીઓ રહતાં હતાં ત્યાં જવાની લાંબી મુસાફરી બાદ, ઈશ્વરે ચાકરને __રિબકા__ સુધી પહોંચવા દોર્યો. તે ઇબ્રાહિમના ભાઈની પૌત્રી હતી.
* __[6:6](rc://gu/tn/help/obs/06/06)__ ઈશ્વરે __રિબકાને__ કહ્યું કે, “તારા ઉદરમાં બે દેશજાતિઓ છે.”
* __[7:1](rc://gu/tn/help/obs/07/01)__ જ્યારે છોકરાઓ મોટા થયા ત્યારે, __રિબકાએ__ યાકૂબને પ્રેમ કર્યો, પણ ઇસહાકે એસાવને પ્રેમ કર્યો.
* __[7:3](rc://gu/tn/help/obs/07/03)__ ઇસહાક પોતાનો આશીર્વાદ એસાવને આપવા માંગતો હતો.
પણ તે તેમ કરે તે અગાઉ, યાકૂબના એસાવ હોવાના ઢોંગ દ્વારા __રિબકા__ અને યાકૂબે તેને છેતર્યો.
* __[7:6](rc://gu/tn/help/obs/07/06)__ પણ __રિબકાએ__ એસાવની યોજના વિષે સાંભળ્યુ. તેથી તેને યાકૂબને પોતાના સગાંઓ સાથે રહેવા દૂર મોકલી દીધો.
## શબ્દ માહિતી:
* Strong's: H7259