gu_tw/bible/names/rabbah.md

24 lines
1.2 KiB
Markdown

# રાબ્બા
## વ્યાખ્યા:
રાબ્બા આમ્મોની લોકોનું સૌથી મહત્ત્વનું શહેર હતું.
* આમ્મોનીઓ વિરુદ્ધની લડાઈઓમાં, ઇઝરાયલીઓ ઘણી વાર રાબ્બા પર હુમલો કરતા હતા.
* ઇઝરાયલના રાજા દાઉદે પોતાના અંતિમ યુદ્ધ વિજયોમાં રાબ્બાને સર કર્યું હતું.
* રાબ્બા જ્યાં સ્થિત હતું ત્યાં આજે જોર્ડન દેશનું અમ્માન શહેર હયાત છે.
(આ જૂઓ: [આમ્મોન](../names/ammon.md), [દાઉદ](../names/david.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 20:1](rc://gu/tn/help/1ch/20/01)
* [2 શમુએલ 12:26-28](rc://gu/tn/help/2sa/12/26)
* [પુનર્નિયમ 3:11](rc://gu/tn/help/deu/03/11)
* [હઝકિયેલ 25:3-5](rc://gu/tn/help/ezk/25/03)
* [યર્મિયા 49:1-2](rc://gu/tn/help/jer/49/01)
## શબ્દ માહિતી:
* Strong's: H7237