gu_tw/bible/names/philiptheapostle.md

31 lines
1.9 KiB
Markdown

# પ્રેરિત ફિલિપ
## તથ્યો:
પ્રેરિત ફિલિપ ઈસુના મૂળ બાર શિષ્યોમાંનો એક હતો.
તે બેથસાઈદા નગરનો વતની હતો.
* ફિલિપ નથાનિયેલને ઈસુ સાથે મુલાકાત કરાવવા લાવ્યો.
* 5000 કરતાં વધારે લોકોને ભોજન કેવી રીતે આપવું તે વિષે ઈસુએ ફિલિપને પ્રશ્ન પૂછ્યો.
* ઈસુએ પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વનું અંતિમ ભોજન કર્યું ત્યારે તેમણે શિષ્યોને પોતાના પિતા ઈશ્વર વિષે વાત કરી.
ફિલિપે ઈસુને કહ્યું કે તેઓ શિષ્યોને પિતા બતાવે.
* કેટલીક ભાષાઓ ગૂંચવાડો ટાળવા આ ફિલિપના નામને બીજા ફિલિપ (સુવાર્તિક)ના નામથી થોડું અલગ રીતે લખી શકે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [ફિલિપ](../names/philip.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોનાં કૃત્યો 1:12-14](rc://gu/tn/help/act/01/12)
* [યોજન 1:43-45](rc://gu/tn/help/jhn/01/43)
* [યોજન 6:4-6](rc://gu/tn/help/jhn/06/04)
* [લૂક 6:14-16](rc://gu/tn/help/luk/06/14)
* [માર્ક 3:17-19](rc://gu/tn/help/mrk/03/17)
## શબ્દ માહિતી:
* Strong's: G5376