gu_tw/bible/names/pharaoh.md

3.6 KiB

ફારૂન, ઈજીપ્તનો રાજા

તથ્યો:

પ્રાચીન સમયોમાં, ઈજિપ્ત દેશ પર રાજ કરનારા રાજાઓને ફારૂન કહેવામાં આવતા હતા.

  • કુલ મળીને લગભગ 300 ફારુનોએ ઈજિપ્ત પર 2000 વર્ષ કરતાં વધારે રાજ કર્યું હતું.
  • આ ઈજીપ્તના રાજાઓ ખૂબ જ શક્તિશાળી અને ધનાઢ્ય હતા.
  • બાઇબલમાં તેમાંના ઘણા ફારુનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • ઘણી વાર આ શીર્ષકને શીર્ષક કરતાં નામ તરીકે વધારે વાપરવામાં આવ્યું છે.

તેવા સંજોગોમાં, અંગ્રેજી ભાષામાં તેમને મોટા P સાથે લખવામાં આવે છે જેમ કે “Pharaoh."

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: ઈજિપ્ત, રાજા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

  • 8:6 એક રાત્રે, ફારૂનને બે સ્વપ્નો આવ્યા જેનાથી તે બહુ જ ગભરાયો. ઈજીપ્તના લોકો તેમના રાજાઓને ફારૂનના નામે બોલાવતા હતા.
  • 8:8 ફારૂન યૂસફથી એટલો પ્રભાવિત થયો કે તેણે તેને સમગ્ર ઈજિપ્તમાં બીજા ક્રમાંકના સૌથી શક્તિશાળી મનુષ્ય તરીકે નિયુક્ત કર્યો!
  • 9:2 તેથી ફારુને કે જે તે સમયે ઈજીપ્તમાં રાજ કરતો હતો તેણે ઇઝરાયલીઓને ઈજીપ્તના લોકોના ગુલામો બનાવ્યા.
  • 9:13 “હું તને ફારૂન પાસે મોકલીશ કે જેથી તું ઇઝરાયલીઓને તેઓની ઈજિપ્તમાંની ગુલામગીરીમાંથી બહાર લાવે.”
  • 10:2 આ મરકીઓ દ્વારા ઈશ્વરે ફારૂનને બતાવ્યું કે તેઓ ફારૂન અને ઈજીપ્તના દેવો કરતાં વધારે શક્તિશાળી હતા.

શબ્દ માહિતી:

  • Strong's: H4428, H4714, H6547, G5328