gu_tw/bible/names/peor.md

28 lines
1.9 KiB
Markdown

# પેઓર, પેઓર પહાડ, બઆલ પેઓર
## વ્યાખ્યા:
“પેઓર” અને “પેઓર પહાડ” શબ્દો મોઆબના પ્રદેશમાં, ખારા સમુદ્રની ઉત્તરપૂર્વે સ્થિત એક પહાડનો ઉલ્લેખ કરે છે.
* “બેથ પેઓર” નામ એક શહેરનું નામ હતું કે જે કદાચને તે પહાડ પર અથવા તો તેની નજીક સ્થિત હતું.
આ એ જગ્યા છે જ્યાં ઈશ્વરે મૂસાને વચનનો દેશ બતાવ્યો તે પછી તે ત્યાં મૃત્યુ પામ્યો.
* “બઆલ પેઓર” મોઆબીઓનો જૂઠો દેવ હતો કે જેની પૂજા તેઓ પેઓર પહાડ પર કરતા હતા.
ઇઝરાયલીઓએ પણ તે મૂર્તિની પૂજા કરવાનું શરૂ કર્યું હતું અને ઈશ્વરે તે માટે તેઓને સજા કરી હતી.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [બઆલ](../names/baal.md), [જૂઠો દેવ](../kt/falsegod.md), [મોઆબ](../names/moab.md), [ખરો સમુદ્ર](../names/saltsea.md), [આરાધના](../kt/worship.md))
## બાઇબલના સંદર્ભો:
* [ગણના 23:28-30](rc://gu/tn/help/num/23/28)
* [ગણના 31:16-17](rc://gu/tn/help/num/31/16)
* [ગીતશાસ્ત્ર 106:28-29](rc://gu/tn/help/psa/106/028)
## શબ્દ માહિતી:
* Strong's: H1047, H1187, H6465