gu_tw/bible/names/omri.md

22 lines
1.1 KiB
Markdown

# ઓમ્રી
## તથ્યો:
ઓમ્રી એક સેનાપતિ હતો કે જે ઇઝરાયલનો છઠ્ઠો રાજા બન્યો.
* ઓમ્રી રાજાએ તિર્સાહ શહેરમાં 12 વર્ષ રાજ કર્યું.
* તેની અગાઉના ઇઝરાયલના બધા રાજાઓની જેમ, ઓમ્રી ખૂબ જ દુષ્ટ રાજા હતો કે જેણે ઇઝરાયલના લોકોને વધારે મૂર્તિપૂજામાં દોર્યા.
* ઓમ્રી આહાબ રાજાનો પિતા પણ હતો.
## અનુવાદ માટેના સૂચનો:
(આ પણ જૂઓ: [આહાબ](rc://gu/ta/man/translate/translate-names), [ઇઝરાયલ](../names/ahab.md), [યરોબોઆમ](../kt/israel.md), [તિર્સાહ](../names/jeroboam.md))
## બાઇબલના સંદર્ભો:
* [2 કાળવૃતાંત 22:1-3](../names/tirzah.md)
## શબ્દ માહિતી:
* Strong's: H6018