gu_tw/bible/names/nahor.md

24 lines
1.3 KiB
Markdown

# નાહોર
## તથ્યો:
ઇબ્રાહિમના બે સગાનું નામ નાહોર હતું, તેના દાદાનું નામ અને તેના ભાઈનું નામ.
* ઇબ્રાહીમનો ભાઈ નાહોર ઇસહાકની પત્ની રીબકાના દાદા હતા.
* “નાહોરનું શહેર” શબ્દસમૂહનો અર્થ “નાહોર નામનું શહેર” અથવા તો “નાહોર રહેતો હતો તે શહેર” અથવા તો “નાહોરનું શહેર” થઇ શકે છે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [ઇબ્રાહિમ](../names/abraham.md), [રીબકા](../names/rebekah.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 1:24-27](rc://gu/tn/help/1ch/01/24)
* [ઉત્પત્તિ 31:51-53](rc://gu/tn/help/gen/31/51)
* [યહોશુઆ 24:1-2](rc://gu/tn/help/jos/24/01)
* [લૂક 3:33-35](rc://gu/tn/help/luk/03/33)
## શબ્દ માહિતી:
* Strong's: H5152, G3493