gu_tw/bible/names/molech.md

28 lines
1.9 KiB
Markdown

# મોલેખ, મોલોખ
## તથ્યો:
મોલેખ કનાની લોકો જેની પૂજા કરતા હતા તે એક જૂઠા દેવનું નામ હતું.
તેની બીજી જોડણી “મોલોખ” અને “મોલેક” છે.
* જે લોકો તેની પૂજા કરતા હતા તેઓ પોતાના બાળકોને મોલેખને અગ્નિમાં બલિદાન આપતા હતા.
* કેટલાક ઇઝરાયલીઓએ સાચા ઈશ્વર એટલે કે યહોવાને બદલે મોલેખની પણ પૂજા કરી હતી.
તેઓએ મોલેખના આરાધકોની દુષ્ટ પ્રણાલીઓનું અનુસરણ કર્યું કે જેમાં પોતાના બાળકોનું બલિદાન આપવાનો સમાવેશ થતો હતો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [કનાન](../names/canaan.md), [દુષ્ટ](../kt/evil.md), [જૂઠો દેવ](../kt/falsegod.md), [ઈશ્વર](../kt/god.md), [જૂઠો દેવ](../kt/falsegod.md), [બલિદાન](../other/sacrifice.md), [સાચા](../kt/true.md), [આરાધના](../kt/worship.md), [યહોવા](../kt/yahweh.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 રાજા 11:7-8](rc://gu/tn/help/1ki/11/07)
* [2 રાજા 23:10-11](rc://gu/tn/help/2ki/23/10)
* [પ્રેરિતોના કૃત્યો 7:43](rc://gu/tn/help/act/07/43)
* [યર્મિયા 32:33-35](rc://gu/tn/help/jer/32/33)
* [લેવીય 18:21](rc://gu/tn/help/lev/18/21)
## શબ્દ માહિતી:
* Strong's: H4428, H4432, G3434