gu_tw/bible/names/meshech.md

26 lines
1.4 KiB
Markdown

# મેશેખ
## તથ્યો:
મેશેખ જૂના કરારના બે માણસોનું નામ છે.
* એક મેશેખ તે યાફેથનો પુત્ર હતો.
* બીજો મેશેખ શેમનો પૌત્ર હતો.
* મેશેખ એક ભૌગોલિક પ્રદેશનું નામ પણ હતું કે જે કદાચને આ બે માણસોમાંના એકના નામ પરથી પાડવામાં આવ્યું હતું.
* મેશેખનો પ્રદેશ હાલમાં જે તુર્કસ્તાન દેશ છે તેના કોઈ ભાગમાં સ્થિત હોવો જોઈએ.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(જુઓં: [યાફેથ](../names/japheth.md), [નૂહ](../names/noah.md), [શેમ](../names/shem.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 1:5-7](rc://gu/tn/help/1ch/01/05)
* [હઝકિયેલ 27:12-13](rc://gu/tn/help/ezk/27/12)
* [ઉત્પત્તિ 10:2-5](rc://gu/tn/help/gen/10/02)
* [ગીતશાસ્ત્ર 120:5-7](rc://gu/tn/help/psa/120/005)
## શબ્દ માહિતી:
* Strong's: H4851, H4902