gu_tw/bible/names/mede.md

27 lines
2.2 KiB
Markdown

# માદીઓ, માદાય
## તથ્યો:
માદાય આશ્શૂર અને બાબિલની પૂર્વ બાજુએ તથા એલામ અને ઈરાનની ઉત્તર બાજુએ સ્થિત એક પ્રાચીન સામ્રાજ્ય હતું.
માદાય સામ્રાજ્યમાં રહેતા લોકોને “માદીઓ” કહેવામાં આવતા હતા.
* માદાય સામ્રાજ્ય વર્તમાન સમયના તુર્કી, ઈરાન, સીરિયા, ઇરાક તથા અફઘાનિસ્તાનના કેટલાક ભાગોમાં ફેલાયેલું હતું.
* માદીઓ ઈરાનીઓ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા હતા અને બન્ને સામ્રાજ્યોએ બાબિલના સામ્રાજ્યને જીતવા સૈન્યોને ભેગા કર્યાં હતા.
* જ્યારે દાનિયેલ પ્રબોધક ત્યાં રહેતો હતો ત્યારે બાબિલ પર માદી રાજા દાર્યાવેશે ચડાઈ કરી હતી.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [આશ્શૂર](../names/assyria.md), [બાબિલ](../names/babylon.md), [કોરેશ](../names/cyrus.md), [દાનિયેલ](../names/daniel.md), [દાર્યાવેશ](../names/darius.md), [એલામ](../names/elam.md), [ઈરાન](../names/persia.md))
## બાઇબલના સંદર્ભો:
* [2 રાજા 17:4-6](rc://gu/tn/help/2ki/17/04)
* [પ્રેરિતોનાં કૃત્યો 2:8-11](rc://gu/tn/help/act/02/08)
* [દાનિયેલ 5:25-28](rc://gu/tn/help/dan/05/25)
* [એસ્તેર 1:3-4](rc://gu/tn/help/est/01/03)
* [એઝરા 6:1-2](rc://gu/tn/help/ezr/06/01)
## શબ્દ માહિતી:
* Strong's: H4074, H4075, H4076, H4077, G3370