gu_tw/bible/names/marymagdalene.md

26 lines
2.2 KiB
Markdown

# મગ્દલાની મરિયમ
## તથ્યો:
મગ્દલાની મરિયમ ઈસુમાં વિશ્વાસ કરતી અને તેમની સેવામાં તેમનું અનુસરણ કરતી સ્ત્રીઓમાંની એક સ્ત્રી હતી.
જેનામાંથી ઈસુએ સાત દુષ્ટાત્માઓ કાઢ્યા હતા કે જેઓએ તેને બાંધી રાખી હતી તે સ્ત્રી તરીકે તે જાણીતી હતી.
* મગ્દલાની મરિયમ અને કેટલીક બીજી સ્ત્રીઓ ઈસુ અને તેમના પ્રેરિતોને નાણાં આપીને સહાયતા કરતી હતી.
* ઈસુ મરણમાંથી સજીવન થયા ત્યારે તેમને સૌપ્રથમ મળનાર સ્ત્રીઓમાંની એક સ્ત્રી તરીકે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
* જ્યારે મગ્દલાની મરિયમ ખાલી કબરની બહાર ઊભી હતી ત્યારે, તેણે ઈસુને ત્યાં ઉભેલા જોયા અને તેમણે તેને જઈને બીજા શિષ્યોને ઈસુ ફરીથી સજીવન થયા છે તે જણાવવા કહ્યું.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [દુષ્ટાત્મા](../kt/demon.md), [દુષ્ટાત્મા વળગેલ વ્યક્તિ](../kt/demonpossessed.md))
## બાઇબલના સંદર્ભો:
* [લૂક 8:1-3](rc://gu/tn/help/luk/08/01)
* [લૂક 24:8-10](rc://gu/tn/help/luk/24/08)
* [માર્ક 15:39-41](rc://gu/tn/help/mrk/15/39)
* [માથ્થી 27:54-56](rc://gu/tn/help/mat/27/54)
## શબ્દ માહિતી:
* Strong's: G3094, G3137