gu_tw/bible/names/martha.md

24 lines
1.6 KiB
Markdown

# માર્થા
## તથ્યો:
માર્થા બેથાની નગરની સ્ત્રી હતી કે જે ઈસુને અનુસરતી હતી.
* માર્થાની મરિયમ નામે એક બહેન અને લાજરસ નામે એક ભાઈ હતો, કે જેઓ પણ ઈસુને અનુસરતા હતા.
* એક વાર જ્યારે ઈસુ તેઓની મુલાકાતે તેઓના ઘરે ગયા ત્યારે, માર્થા ભોજન વ્યવસ્થા બાબતે ગૂંચવાતી હતી જ્યારે તેની બહેન બેસીને ઈસુને સાંભળતી હતી.
* જ્યારે લાજરસ મરી ગયો ત્યારે, માર્થાએ ઈસુને કહ્યું કે ઈસુ તે જ ખ્રિસ્ત એટલે કે ઈશ્વરપુત્ર છે તેવો તે વિશ્વાસ કરતી હતી.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [લાજરસ](../names/lazarus.md), [મરિયમ (માર્થાની બહેન)](../names/marysisterofmartha.md))
## બાઇબલના સંદર્ભો:
* [યોહાન 11:1-2](rc://gu/tn/help/jhn/11/01)
* [યોહાન 12:1-3](rc://gu/tn/help/jhn/12/01)
* [લૂક 10:38-39](rc://gu/tn/help/luk/10/38)
## શબ્દ માહિતી:
* Strong's: G3136