gu_tw/bible/names/manofgod.md

22 lines
1.7 KiB
Markdown

# ઈશ્વરભક્ત
## તથ્યો:
“ઈશ્વરભક્ત” શબ્દપ્રયોગ યહોવાના પ્રબોધકને માનપૂર્વક સંબોધવાની રીત છે.
તેનો ઉપયોગ યહોવાના દૂતનો ઉલ્લેખ કરવા પણ થાય છે.
* જ્યારે તેનો ઉપયોગ એક પ્રબોધકનો ઉલ્લેખ કરવા થાય છે ત્યારે, તેનો અનુવાદ “ઈશ્વરનો માણસ” અથવા તો “ઈશ્વરે પસંદ કરેલો માણસ” અથવા તો “ઈશ્વરની સેવા કરનાર માણસ” એવો પણ કરી શકાય.
* જ્યારે તેનો ઉપયોગ એક દૂતનો ઉલ્લેખ કરવા થાય છે ત્યારે, તેનો અનુવાદ “ઈશ્વરનો સંદેશાવાહક” અથવા તો “તમારો દૂત” અથવા તો “ઈશ્વર તરફથી આવેલો સ્વર્ગીય જીવ કે જે મનુષ્ય જેવો દેખાય છે” એવો પણ કરી શકાય.
(આ પણ જૂઓ: [દૂત](../kt/angel.md), [માન](../kt/honor.md), [પ્રબોધક](../kt/prophet.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 23:12-14](rc://gu/tn/help/1ch/23/12)
* [1 રાજા 12:22-24](rc://gu/tn/help/1ki/12/22)
* [1 શમુએલ 9:9-11](rc://gu/tn/help/1sa/09/09)
## શબ્દ માહિતી:
* Strong's: H376, H430, G444, G2316