gu_tw/bible/names/maker.md

27 lines
2.2 KiB
Markdown

# ઉત્પન્ન કરનાર
## તથ્યો:
સામાન્ય રીતે, “ઉત્પન્ન કરનાર” વ્યક્તિ છે સર્જન કરે છે અથવા તો વસ્તુઓને બનાવે છે.
* યહોવા માટે બાઇબલમાં, “ઉત્પન્ન કરનાર” શબ્દ કેટલીક વાર નામ તરીકે અથવા તો શીર્ષક તરીકે વપરાયો છે, કારણકે તેઓએ બધી જ બાબતોનું સર્જન કર્યું છે.
* સામાન્ય રીતે આ શબ્દને “તેનો” અથવા તો “મારો” અથવા તો “તમારો” શબ્દો સાથે જોડવામાં આવે છે.
## અનુવાદ માટેના સૂચનો:
* “ઉત્પન્ન કરનાર” શબ્દનો અનુવાદ “સૃજનહાર” અથવા તો “ઈશ્વર કે જેઓ ઉત્પન્ન કરે છે” અથવા તો “જેમણે સઘળું બનાવ્યું છે તેઓ” તરીકે કરી શકાય.
* “તેના ઉત્પન્ન કરનાર” શબ્દસમૂહનો અનુવાદ “જેમણે તેનું સૃજન કર્યું” અથવા તો “ઈશ્વર, કે જેમણે તેને બનાવ્યો” એ રીતે પણ કરી શકાય.
* “તારા ઉત્પન્ન કરનાર” અને “મારા ઉત્પન્ન કરનાર” શબ્દસમૂહનો અનુવાદ પણ આ જ રીતે કરી શકાય.
(આ પણ જૂઓ: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [સર્જન કરવું](../other/creation.md), [યહોવા](../kt/yahweh.md))
## બાઇબલ સંદર્ભો:
* [હોશિયા 8:13-14](rc://gu/tn/help/hos/08/13)
## શબ્દ માહિતી:
* Strong's: H2796, H3335, H6213, H6466, H6467, G1217