gu_tw/bible/names/judea.md

39 lines
3.2 KiB
Markdown

# યહૂદિયા
## સત્યો:
“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે.
તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.
* કેટલીક વાર “યહૂદિયા”ને ફક્ત પશ્ચિમના મૃત સમુદ્રના પ્રાચીન ઈઝરાએલના દક્ષિણ ભાગમાં આવેલા પ્રાંતને દર્શાવવા માટે સાંકડા સંદર્ભમાં વાપરવામાં આવ્યું છે.
કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.
* અન્ય સમયોમાં, “યહૂદિયા”નું બહોળો સંદર્ભ છે અને તે પ્રાચીન ઈઝરાએલના બધા પ્રાંતો, ગાલીલ, સમરૂન, પેરીઆ, ઈદુમીયા, અને યહૂદિયા (યહૂદા) સહિતના ભાગને દર્શાવે છે.
* જો અનુવાદકોને ભેદ સાફ કરવા માંગતા હોય તો, યહૂદિયાનું બહોળા અર્થમાં ભાષાંતર “યહૂદિયા દેશ,” અને સાંકડા અર્થમાં ભાષાંતર “યહૂદિયા પ્રાંત,” તરીકે કરી શકાય છે, કારણકે આ પ્રાચીન ઈઝરાએલના ભાગમાં યહૂદાનું કુળ અગાઉથી જ રહેતું હતું.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ગાલીલ](../names/galilee.md), [અદોમ](../names/edom.md), [યહૂદા](../names/judah.md), [યહૂદા](../names/kingdomofjudah.md), [સમરૂન](../names/samaria.md))
## બાઈબલની કલમો:
* [1 થેસ્સલોનિકી 2:14-16](rc://gu/tn/help/1th/02/14)
* [પ્રેરિતો 2:8-11](rc://gu/tn/help/act/02/08)
* [પ્રેરિતો 9:31-32](rc://gu/tn/help/act/09/31)
* [પ્રેરિતો 12:18-19](rc://gu/tn/help/act/12/18)
* [યોહાન 3:22-24](rc://gu/tn/help/jhn/03/22)
* [લૂક 1:5-7](rc://gu/tn/help/luk/01/05)
* [લૂક 4:42-44](rc://gu/tn/help/luk/04/42)
* [લૂક 5:17](rc://gu/tn/help/luk/05/17)
* [માર્ક 10:1-4](rc://gu/tn/help/mrk/10/01)
* [માથ્થી 2:1-3](rc://gu/tn/help/mat/02/01)
* [માથ્થી 2:4-6](rc://gu/tn/help/mat/02/04)
* [માથ્થી 2:22-23](rc://gu/tn/help/mat/02/22)
* [માથ્થી 3:1-3](rc://gu/tn/help/mat/03/01)
* [માથ્થી 19:1-2](rc://gu/tn/help/mat/19/01)
## શબ્દ માહિતી:
* Strong's: H3061, G2453