gu_tw/bible/names/johnmark.md

29 lines
2.2 KiB
Markdown

# યોહાન માર્ક
## સત્યો:
યોહાન માર્ક, તે “માર્ક” તરીકે પણ જાણીતો હતો, પાઉલની તેની સેવા યાત્રામાં જે માણસો તેની સાથે મુસાફરી કરતા હતા તેઓમાંનો એક હતો.
લગભગ સંભવિત છે કે તે માર્કની સુવાર્તાનો લેખક છે.
* યોહાન માર્ક તેના પિતરાઈ બાર્નાબાસ અને પાઉંલ સાથે તેઓની પ્રથમ મિશનરી મુસાફરીમાં સાથે ગયો.
* જયારે પિતરને યરૂશાલેમમાં જેલમાં નાખવામાં આવ્યો હતો, ત્યારે વિશ્વાસીઓ યોહાન માર્કની માતાના ઘરમાં તેને માટે પ્રાર્થના કરતા હતા.
* માર્ક એક પ્રેરિત ન હતો, પણ પાઉલ અને પિતર દ્વારા શિક્ષણ પામેલો હતો, અને સેવામાં તેઓની સાથે મળીને કામ કરતો હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બાર્નાબાસ](../names/barnabas.md), [પાઉલ](../names/paul.md))
## બાઈબલની કલમો:
* [2 તિમોથી 4:11-13](rc://gu/tn/help/2ti/04/11)
* [પ્રેરિતો 12:24-25](rc://gu/tn/help/act/12/24)
* [પ્રેરિતો 13:4-5](rc://gu/tn/help/act/13/04)
* [પ્રેરિતો 13:13-15](rc://gu/tn/help/act/13/13)
* [પ્રેરિતો 15:36-38](rc://gu/tn/help/act/15/36)
* [પ્રેરિતો 15:39-41](rc://gu/tn/help/act/15/39)
* [કલોસ્સી 4:10-11](rc://gu/tn/help/col/04/10)
## શબ્દ માહિતી:
* Strong's: G2491, G3138