gu_tw/bible/names/jezreel.md

29 lines
2.1 KiB
Markdown

# યિઝ્રએલ
## વ્યાખ્યા:
યિઝ્રએલ એ ઈસ્સાખારના પ્રદેશમાં, ખારા સમુદ્રની નૈઋત્યના ખૂણામાં આવેલું ઈઝરાએલીઓનું એક મહત્વનું શહેર હતું.
* યિઝ્રએલ શહેર તે મેગીદોના મેદાનમાંનું એક પશ્ચિમ બિંદુ છે કે જેને “યિઝ્રએલની ખીણ” પણ કહેવામાં આવે છે.
* યિઝ્રએલના શહેરમાં ઈઝરાએલના કેટલાક રાજાઓના મહેલો હતા.
* નાબોથની દ્રાક્ષાવાડી યિઝ્રએલમાં આહાબ રાજાના મહેલની નજીક આવેલી હતી.
એલિયા પ્રબોધકે ત્યાં આહાબ રાજાની વિરુદ્ધ ભવિષ્ય ભાખ્યું હતું.
યિઝ્રએલમાં આહાબની દુષ્ટ પતિ ઈઝેબેલને મારી નાખવામાં આવી હતી.
* આ શહેરમાં કેટલાક યુધ્ધો સહિત, બીજી ઘણી મહત્વની ઘટનાઓ બની હતી.
(આ પણ જુઓ: [આહાબ](../names/ahab.md), [એલિયા](../names/elijah.md), [ઈસ્સાખાર](../names/issachar.md), [ઈઝેબેલ](../names/jezebel.md), [મહેલ](../other/palace.md), [ખારો સમુદ્ર](../names/saltsea.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 4:11-14](rc://gu/tn/help/1ki/04/11)
* [1 શમુએલ 25:43-44](rc://gu/tn/help/1sa/25/43)
* [2 રાજા 8:28-29](rc://gu/tn/help/2ki/08/28)
* [2 શમુએલ 2:1-3](rc://gu/tn/help/2sa/02/01)
* [ન્યાયાધીશો 6:33](rc://gu/tn/help/jdg/06/33)
## શબ્દ માહિતી:
* Strong's: H3157, H3158, H3159