gu_tw/bible/names/jezebel.md

29 lines
1.9 KiB
Markdown

# ઈઝેબેલ
## સત્યો:
ઈઝેબેલ એ ઈઝરાએલના રાજા આહાબની દુષ્ટ પત્ની હતી.
* ઈઝેબેલે આહાબ અને બાકીના ઈઝરાએલને મૂર્તિઓની ઉપાસના કરવા પ્રભાવિત કર્યા.
* તેણીએ દેવના ઘણા પ્રબોધકોને પણ મારી નાંખ્યા.
* ઈઝેબેલ એ એક નાબોથ નામનાં નિર્દોષ માણસને મારી નાખવાનું કારણ બની જેથી કરીને આહાબ નાબોથની દ્રાક્ષાવાડી ચોરી શકે.
* છેવટે ઈઝેબેલને તેણીએ કરેલી બધી દુષ્ટ બાબતોને કારણે મારી નાખવામાં આવી હતી.
તેણી કેવી રીતે મરશે તે વિશે એલિયાએ ભવિષ્યવાણી કરી હતી અને તેણે જે રીતે ભવિષ્ય ભાખ્યું હતું, બરાબર તે પ્રમાણે થયું.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [આહાબ](../names/ahab.md), [એલિયા](../names/elijah.md), [જૂઠો દેવ](../kt/falsegod.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 16:31-33](rc://gu/tn/help/1ki/16/31)
* [1 રાજા 19:1-3](rc://gu/tn/help/1ki/19/01)
* [2 રાજા 9:7-8](rc://gu/tn/help/2ki/09/07)
* [2 રાજા 9:30-32](rc://gu/tn/help/2ki/09/30)
* [પ્રકટીકરણ 2:20-21](rc://gu/tn/help/rev/02/20)
## શબ્દ માહિતી:
* Strong's: H348, G2403