gu_tw/bible/names/jesse.md

28 lines
1.7 KiB
Markdown

# યશાઈ
## સત્યો:
યશાઈ એ દાઉદ રાજાનો પિતા અને રૂથ અને બોઆઝનો પૌત્ર હતો.
* યશાઈ તે યહૂદાના કુળમાંથી હતો.
* તે “એફ્રાથી” હતો કે જેનો અર્થ કે તે એફ્રાથાહના નગર (બેથલેહેમ) થી હતો.
* યશાયા પ્રબોધકે “કળી” અથવા “ડાળી” વિશે ભવિષ્યવાણી કરી કે જે “યશાઈના ઠુંઠા”માંથી આવશે અને તેને ફળ આવશે.
તે ઈસુને દર્શાવે છે કે જે યશાઈનો વંશજ હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બેથલેહેમ](../names/bethlehem.md), [બોઆઝ](../names/boaz.md), [વંશજ](../other/descendant.md), [ફળ](../other/fruit.md), [ઈસુ](../kt/jesus.md), [રાજા](../other/king.md), [પ્રબોધક](../kt/prophet.md), [રૂથ](../names/ruth.md), [ઈઝરાએલના બાર કુળો)
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 2:9-12](../other/12tribesofisrael.md)
* [1 રાજા 12:16-17](rc://gu/tn/help/1ch/02/09)
* [1 શમુએલ 16:1](rc://gu/tn/help/1ki/12/16)
* [લૂક 3:30-32](rc://gu/tn/help/1sa/16/01)
* [માથ્થી 1:4-6](rc://gu/tn/help/luk/03/30)
## શબ્દ માહિતી:
* Strong's: H3448, G2421